Python અને AI ની દુનિયામાં પહેલું પગલું. સરળ ભાષામાં, શ્રેષ્ઠ ઉદાહરણો સાથે.
Topics
ગુજરાતી ભાષામાં Python ના સૌથી વધારે શીખવાયેલ વિષયો
પાયથોન શું છે અને શા માટે શીખવું જોઈએ?
ડેટા સ્ટોર કરવા માટે વેરિયેબલનો ઉપયોગ.
પાયથોનમાં વિવિધ પ્રકારના ડેટા.
Why Us
ગુજરાતીઓ માટે, ગુજરાતીઓ દ્વારા બનાવેલ. Programming ને સૌ કોઈ શીખી શકે.
અઘરા કોન્સેપ્ટ્સ હવે તમારી માતૃભાષામાં. ગોખણપટ્ટી ભૂલી જાઓ, સમજીને શીખો.
દરેક ટોપિક સાથે real-world code snippets. Quiz ની Practice થી concept ઓ ગ્રાહ્ય.
કોઈ પણ ફી વગર શ્રેષ્ઠ ગુણવત્તાનું શિક્ષણ. જ્ઞાન હવે સૌના માટે.
હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે Python શીખો. Registration ની જરૂર નથી.